ભારત જ નહીં પણ વિદેશમાં પણ લાખો યુવાનો દીવાના છે આ ટિકટોક સ્ટાર્સ ની અદાઓના,જાણો

આ એક પ્રખ્યાત ટિકટોક સ્ટાર છે જેમને યંગસ્ટર્સ પસંદ કરે છે અને તેમના ઇન્સ્ટાગ્રામ પર ઘણા બધા ફોલોઅર્સ છે ઇન્સ્ટાગ્રામમાં તે મેક-અપ વીડિયો અને મેકઅપની ટીપ્સ મૂકે છે જે તેના ચાહકો તેમને પસંદ છે.લાખો માં ફોલોઅર્સ મેળવનાર આ ટિકટોક સ્ટાર્સ વિશે જાણીએ.

આ ટિકટોક સ્ટાર ખાલી ભારત જ નહીં પણ બહાર ન દેશ માં પણ તેમના ચાહકો ધરાવે છે.બહાર ન દેશ ના લોકો પણ આ ટિકટોક સ્ટાર્સ ને પસંદ અને ફોલો કરે છે. તો જાણીએ કોણ કોણ છે એ ટિકટોક સ્ટાર્સ જેમના ભારત સિવાય બહાર પણ લોકચાહના છે.

અવનીત કોર: અવનીત કોર એક ટીવી એક્ટ્રેસ છે, ટીકટોક ક દ્વારા તેણે લોકપ્રિયતા મેળવી છે, અવનીત માત્ર 18 વર્ષની છે અને તેની લાખોની ફેન ફોલોઇંગ છે.ઇન્સ્ટાગ્રામ માં પણ આ અવનીત કોર ખુબજ મોટી સંખ્યા માં ફેન્સ ધરાવે છે.

જન્ન્ત ઝુબીર રહેમાની: જન્નત ટીવીની લોકપ્રિય અભિનેત્રી છે, તે ઘણી ફિલ્મોમાં પણ જોવા મળી છે, જન્નત માત્ર 17 વર્ષની છે પરંતુ ટિકટોક દ્વારા તે એન્ટિ-ફેમસ થઈ ગઈ છે, એવું લાગે છે કે તે મોટી અભિનેત્રીને પણ માત આપી રહી હોય તેવું લાગે છે.

આશિકા ભાટિયા: આ અભિનેત્રી ટિકિટોક વીડિયો બનાવીને પણ પ્રખ્યાત છે, તે 19 વર્ષની છે, તેણે ટીવી શોમાં પોતાના પાત્રની શરૂઆત કરી હતી અને ફિલ્મોમાં પણ દેખાઈ છે.