શુ તમે જાણો છો કોણ છે સોસીયલ મીડિયા માં વાઇરલ થઈ રહેલી આ હર્ટ કવિન,જાણો એના વિશે

અત્યારે ટોક્યો માં ઓલમ્પિક ચાલી રહ્યું છે ત્યારે અવાર-નવાર રમત ગમત ના વિડીયો આવતા હોય છે ત્યારે એક તીરંદાજી કરતી યુવતી નો વિડીયો હાલ ચર્ચા નું કેદ્ર બન્યો છે, ખરેખર તો એ વિડીયો માં રમત ના લીધે નહિ પણ યુવતી ના દેખાવ ના લીધે યુવાનો માં ખુબ જ પ્રખ્યાત થઇ રહ્યો છે, પરંતુ તમને જાણી ને નવી થશે કે તીરંદાજી નો એ વિડીયો આજ થી ૩ વર્ષ જુનો છે.

તેણી નું ઉપનામ ચોકલેટ છે એની આંખો નો કલર બ્લુ છે, યુવતી નું સાચું નામ Chou Tzuyu છે અને એનો જન્મ તાઇવાન માં થયેલો છે, યુવતી ની જન્મ તારીખ જુન 14, 1999 છે, તીરંદાજી ના પુરા વિડીયો ની લીંક નીચે આપેલ છે, તેણી ની ઉંચાઈ ૫ ફૂટ 7 ઇંચ છે અને વજન ૪૮ કિલો છે, બ્લડ ગ્રુપ A છે,

યુવતી પૈસાદાર ઘર માંથી આવે છે એના પરિવાર ને ઘણો મોટો વ્યવસાય તાઇવાન માં છે સાથે જ અને આ વખતે ટોક્યો ઓલમ્પિક માં તેણી એ ભાગ પણ નથી લીધો, પરંતુ એના દેખાવ અને ખુબસુરતી ના લીધે તેનો વિડીયો વિરલ બન્યો છે, નીચે આપેલ વિડીયો માં યુવતી ના પ્રખ્યાત બનેલા વિડીયો નો પૂરો ભાગ છે.

યુવતી ના ચાલકો સોશિયલ મીડિયા પર લખી રહ્યા છે કે “આ યુવતી ને આવડે કે ના આવડે પણ એને એક મેડલ આપવામાં આવે”, વિડીયો ની કોમેન્ટ માં એક ચાહક નું કહેવું છે કે “યુવતી એ ભલે તેના વાળ ફસાઈ જવાના લીધે પહેલુ તીર મિસ નથી ક્ર્યું પરંતુ મારા દિલ પર વાગ્યું છે”

વધુ માં યુવતી ના ચાહકો માટે એના ઇન્સ્તાગ્રામ પ્રોફાઈલ ની લીંક નીચે આપેલ છે તેણી 900K ફોલોઅર્સ ધરાવે છે અને મોડેલીંગ ફોટોઝ મુકવાની શોખીન છે, તેણી તેના પ્રખ્યાત થયેલા વિડીયો થી બવ જ ખુશ છે અને પોતાના ફોલોઅર્સ વધવાથી પોતાની ખુશી જાહેર કરી હતી, ઇન્સ્તાગ્રામ પર તેણી નુ નામ Queentzuyu છે.

https://www.instagram.com/queentzuyu/?hl=en